ભક્તચિંતામણિ
સદ્ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત
ભક્તચિંતામણિ, તે ભગવાન શ્રી સ્વામિનારાયણનું અદ્ભુત જીવનચરિત્ર છે. આ ગ્રંથ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો હતો, જેમાં તેમના સંતો અને શિષ્યો વિશે પણ માહિતી છે.
આ અદ્ભુત ગ્રંથ નો લ્હાવો માણવા માટે આપેલી એપ ડાઉનલોડ કરો.